પ્રેમ આત્માનો - ભાગ 9

  • 2.2k
  • 1.3k

(આગળ ના ભાગ માં જોયું કે નીલમ નું પ્રેત પાયલ ને ખેંચી લઈ જાય છે, નટવર પાયલ ને બચાવી લઈ ઘરે આવે, પૂજારીજી નટવર ના ઘર ની ફરતે મંત્રો ઉચ્ચારણ કરી રક્ષા કવચ બાંધે છે ) સુશીલા બેન ચિંતા માં આમ તેમ આટા મારે છે. નટવર પાયલ ની પોતાના રૂમમાં સુવડાવી બહાર આવે છે. નટવર :શુ, થયું મમ્મી આમ આટા કેમ મારે છે. સુશીલા બેન :બેટા, તારા પપ્પા અઘોરી બાવા ને શોધવા ગયા છે, હજી પાછા ફર્યા નથી. નટવર :પણ, મમ્મી અધોરી ને કેમ?? સુશીલા બેન પોતાની સાથે થયેલી રાત ની બધીજ ઘટના કહે છે, આ સાંભળી નટવર ગુસ્સે થાય