પ્રેમ કે દોસ્તી? - ભાગ 23

  • 1.8k
  • 1
  • 1k

“કાવ્યા તો નાદાન છે,તું ક્યારથી આ બધી વાતમાં ઘૂંસવા લાગ્યો?મહેબાની કરીને ખોટી સળી કરતો નહિ.મને ખબર છે રવિને મેસેજ કરીને તુજ હેરાન કરે છે.હિંમત હોયતો મને રૂબરૂ મળ.”પ્રતિકે કોઈને મેસેજ કર્યો.અને થોડી વાર રહીને તેના ફોનમાં મેસેજ બ્લીંક થયો. “રોક શકો તો રોક લો.” ફોનમાં આવો મેસેજ આવતા પ્રતિક થોડો ચિંતિત થયો.તેને થયું કે એ વિષે કાવ્યાને વાત કરે પણ એને ખાતરી હતી કે જે વ્યક્તિ રવિને મેસેજ કરે છે એ કાવ્યાથી એક ડગલું આગળ છે. “જે થશે એ હું જોઈ લઈશ.”પ્રતિક પોતાની સાથે જ આત્મમંથન કરતો રવિના ઘરમાં પ્રવેશે છે. “સપ્રાઈઝ,”કહીને એક સુંદર છોકરી સોફા પરથી ઉભી થઈને પ્રતિકને