સોનું ની મુસ્કાન - ભાગ 6

  • 1.4k
  • 742

ભાગ ૬ સોનું એ તેની મમ્મી ને કહ્યું મારે તને અને પપ્પા ને એક વાત કરવી છે , મેના એ કહ્યું કેમ નહિ બેટા બોલ બોલ શું કેહવા માંગે છે??અત્યારે નહિ મમ્મી સાંજે પપ્પા દુકાને થી આવશે ત્યારે તમને જોડે વાત કરીશ, મેના એ કહ્યું સારું બેટા જેવી તારી ઈચ્છા , પણ ચલ હવે ખાઈ લે ભૂખ લાગી હસે .સોનું એ કહ્યું તે નાસ્તા માં આટલા મોટા પરોઠા આપ્યા હતા એ આટલી જલ્દી ભૂખ લાગવા દે ખરા..... મેના એ કહ્યું હા તો નાના બનાવીએ તો પણ તું ૨ જ ખાય એટલે મોટા જ બનાવ્યા. અત્યારે બટાકા નું શાક બનાવ્યું છે