ડાયરી સીઝન - 3 - યે જિંદગી હૈ એક જુઆ

  • 1.8k
  • 742

શીર્ષક : યે જિંદગી હૈ એક જુઆ ©લેખક : કમલેશ જોષી "જિંદગીના જુગારમાં દૂડી, તીડી અને પંજાવાળો જેટલું હારે છે એનાથી અનેકગણું વધારે એકો, દૂડી, તીડી જેવા ઊંચા પત્તાવાળો હારતો કે ગુમાવતો હોય છે." અમારા એક સાહેબે જ્યારે આ વાક્ય કહ્યું ત્યારે અમે કોલેજીયન મિત્રો એકબીજા સામે અને પછી સાહેબ સામે નવાઈ ભરી નજરે તાકી રહ્યા હતા. અમારી તો માન્યતા એવી હતી કે બાવન પત્તા લઈને જ્યારે જુગારીઓ તીન પત્તી રમવા બેઠા હોય છે ત્યારે ઊંચા પત્તાવાળો જીતતો હોય છે અને નીચા પત્તાવાળો હારતો હોય છે પરંતુ અમારા ફેવરિટ સાહેબ તો એક્ઝેક્ટલી આનાથી ઉલટું કહી રહ્યા હતા. “શું તમે કદી