પ્રેમ સમાધિ - પ્રકરણ-80

(17)
  • 2.1k
  • 2
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-80 કાવ્યા અને માયા ગાર્ડનમાંથી ઘરમાં આવ્યાં... કાવ્યાએ અંદર આવી ઉત્તેજનાથી હસતાં હસતાં વિજયને કહ્યું "પાપા.. માયાની વાતો તો ઇન્ટરેસ્ટીંગ છે પણ એનાં પૂરતી છે.”. વિજયે આર્શ્ચયથી પૂછ્યું "કેમ કેવી ? કાવ્યાએ કહ્યું “અરે માયા તો એકદમ મેરેજ મટીરીયલ છે એ તો લગ્ન કરવા રાજી છે આગળ જતાં ઘર કુટુંબ વસાવીને જીવવાની વાતો કરે છે.” માયા સાંભળીને શરમાઇ ગઇ એ એનાં પગનાં અંગુઠાથી ફલોરને જાણે ખોતરવા લાગી ત્રાંસી નજરે દાદર તરફ જોઇ રહી હતી... મંજુબહેને પોરસાઇને કહ્યું "દિકરા અમે માયાને ઉછેરીજ એ રીતે છે. છોકરી જાત છે ઊંમર પ્રમાણે જીવનની સ્થિતિઓનો સ્વીકાર કરે અને સુખી થાય. મોટાભાઇ તમે