મમતા - ભાગ 25 - 26

  • 432
  • 165

️" મમતા "ભાગ: 25( વારંવાર કૉલ કરવા છતાં મંથન કૉલ ઉપાડતો ન હતો. મોક્ષા વિચારતી હતી કે શું થયુ હશે? મંથન કેમ કૉલ ઉપાડતો નથી? હવે આગળ.....) કાવ્યાની બેશરમીથી ડઘાઈ ગયેલો મંથન કાવ્યાની આવી હરકતથી વિચારવા લાગ્યો કે હું મોક્ષાને બધું જ સાચું જણાવી દઈશ. પ્રોજેક્ટનું કામ પુરૂ થતાં જ મંથન અને કાવ્યા મુંબઈથી રવાના થયા. છુટા પડતી વખતે કાવ્યા બોલી, " મારી આ વાત પર વિચાર કરજે. મારા જેવી તને કોઈ મળશે નહી." મંથન કંઈપણ બોલ્યા વગર કાર લઈને ઘરે જાય છે. ઘરે પહોંચી મંથન બા અને પરીને મળે છે. ઉદાસ મંથનને જોઈને શારદાબા પણ ચિતિંત થાય છે. તે