મમતા - ભાગ 23 - 24

  • 2.2k
  • 1.4k

️ મમતા ભાગ:2,2( મંથન અને મોક્ષાનાં દિલ મળી ગયા. શારદાબા પણ ખુશ હતાં તે વિચારતા હતા કે મોક્ષાને મળી,વાત કરી, એને આ ઘરની વહુ બનાવીને લાવું. ત્યાં જ એકાએક મુસીબત આવી, એવું તો શું થયું? એ જાણવા વાંચો મમતા મોક્ષાની તબિયત સારી થતાં તે આજે ઓફિસ માટે તૈયાર થઇ. મંથન પણ આજે વહેલો ઓફિસ આવી ગયો હતો. મંથન પહેલા કરતા વધારે ખુશ હતો તે વાત કાવ્યાએ નોંધી. કાવ્યા અને મંથન પ્રોજેક્ટની ચર્ચા કરતાં હતા ને મોક્ષા મંથનની કેબિનમાં આવી. રૂપાળી, નમણી કાવ્યાને જોઈને મોક્ષાને મનોમન થયું આ કાવ્યા મારા મંથનને પોતાની પ્રેમજાળમાં ફસાવી ન લે. મંથને કાવ્યાને બહાર જવા કહ્યું, અને