મમતા - ભાગ 21 - 22

  • 3.2k
  • 2.3k

️ મમતા ભાગ :21( આખરે મંથન અને મોક્ષાનાં પ્રેમની જીત થઈ. ઘણા દિવસોથી મોક્ષાને ન જોતાં કે વાત ન થતાં મંથન તેના ઘરે જાય છે. અને વરસોનો છુપાયેલ પ્રેમ આજે બહાર આવ્યો. મંથન સ્થળનું ભાન ભૂલીને મોક્ષાને આલિંગન આપે છે. હવે......) મંથનને પોતાની ભૂલનું ભાન થતાં તે શરમીંદો થઈ ગયો. પણ મોક્ષા તો જરાપણ શરમાઇ નહી તે મંથનને કહે આખરે જનાબે પ્રેમનો એકરાર કર્યો ખરો! હું આજ ઘડીની રાહ જોતી હતી. મંથન કંઈ બોલતો નથી. તે કહે તું સામાન લઇને ઘરે ચાલ, મા તારું ધ્યાન રાખશે. પણ મોક્ષા કહે મને હવે સારૂ છે.મેં દવા લીધી છે. અને તે મુંબઈ શા માટે