મમતા - ભાગ 19 - 20

  • 2.3k
  • 1.8k

️ મમતા ભાગ :19( મોક્ષાને જોયા વગર મંથનનું દિલ આજ ઓફિસ કે મિટિંગમાં લાગતું ન હતું. તેણે ઘણી કોશિષ કરી મોક્ષા સાથે વાત કરવાની પણ વાત થઈ નહી. તો મોક્ષા કયાં ગઈ છે? શા માટે મંથનનો કૉલ ઉપાડતી નથી? એ જાણવા વાંચો મમતા ભાગ:19 ) મોક્ષાનાં સેલફોનમાં વારંવાર મંથનનો કોલ આવતો હતો પણ પરિસ્થિતિ એવી હતી કે મોક્ષા કૉલ રિસિવ કરી શકતી ન હતી. વિનીત સાથે સંબંધ પુરો થયા પછી મોક્ષા ભારત આવી. વિનીત સાથે તો કયારેય તેં વાત કરતી નહી. પણ તેનાં માતા પિતા હજુ પણ મોક્ષાને દિકરીની જેમ રાખતાં. કયારેક ફોન પણ કરતાં. મોડી રાત્રે વિનીતનાં પિતાનું અવસાન