પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 4

  • 1.8k
  • 980

ભાગ - ૪ભાગ - ૩ ક્રમશઃ .... કહાનીનો બીજો પહેલું , એટલે કે બીજી બાજુ જોઈએ તો અવિનાશ તેનાં જીજાજી અને દીદી સાથે કશ્મીર ફરવા આવ્યો હોય છે . અવિનાશનો દેખાવ એકદમ કાળા વાળ , કાચો સફેદ વાન હોવાથી વધુ ઘેરા લાગતા હતા , આંખો નાની અને બદામ જેવી , હોઠ લાલ કલરના નેચરલી લિપ કલર જ જોઈ લો ... , બોડી બિલ્ડ જોઈ લાગતું હતું જીમ જરૂર જોઈન્ટ કરેલું હોવું જોઈએ , ખાધે પીધે સુખી પણ મિડલ ક્લાસ ૨૪ વર્ષનો છોકરો . પણ તેના જીજાજીને ખુબ સારૂ હતું . એને જ અવિનાશને લોખંડનાં સ્પેરપાર્ટ બનાવવાના ધંધામાં ચડાવ્યો હતો .