બે ઘૂંટ પ્રેમના - 5

  • 2.6k
  • 1
  • 1.8k

" શું થયું? કોઈ પ્રોબ્લેમ?" કરન મારો ફિક્કો પડેલો ચહેરો વાંચી ગયો. " સોરી કરન...મારે અત્યારે જ ઘરે જવું પડશે..."" ઓહકે એઝ યોર વિશ..." મેં તુરંત પોતાનો ફોન લીધો અને એને પર્સમાં નાખી કેફેની બહાર નીકળી ગઈ. ઉતાવળા પગે રસ્તો પાર કરતી હું ઝડપથી ઘરે પહોંચી. ભાભીને ઘરમાં જોઈને હું સીધી એને ભેટી પડી. " ભાભી...તમે! આવી ગયા!" " ક્યાં રહી ગઈ તું? હેં? ક્યારના રાહ જોઈને બેઠા છીએ અમે..." " ચાલો જલ્દી.. સાડા બાર થવા આવ્યા છે..મોડા પહોચશું તો તારા માસી મને જ ઠપકો આપશે..." પપ્પા એ અમારી વાતચીત પર ત્યાં જ પુર્ણવિરામ મૂકી દીધું. " ભાભી પછી ઘરે