બે ઘૂંટ પ્રેમના - 4

  • 2.1k
  • 2
  • 1.5k

" આહહ..." ચાના માત્ર એક ઘૂંટે મારી બધી ગભરાટ દૂર કરી દીધી. અર્પિતાને પણ કોફીનો સ્વાદ ઘણો પસંદ આવ્યો હતો એવું મેં દૂરથી જ નોટીસ કરી લીધું હતું. મારાથી ન રહેવાયું એટલે મેં પૂછ્યું.." એક સવાલ પૂછી શકુ તમને?" " જી પૂછો.." " તમને ચા જરા પણ પસંદ નથી..." મારા આ બેતુકા સવાલ સામે એ ખડખડાટ હસી પડી. " તમે આવો સવાલ પૂછશો મેં એક્સપેક્ટ નહોતું કર્યું...પણ તમે પૂછ્યું છે તો કહી દવ ચા મને પસંદ નથી સાવ એવું પણ નથી..પરંતુ ચા પીવાના નુકશાન ઘણા છે....સો આઈ ડોન્ટ લાઈક ટી..." " નુકસાન?? ચા પીવાથી વળી કેવા નુકસાન?" મારો અવાજ ચાની