વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 16

  • 2k
  • 1.1k

{{{Previously : સિદ્ધાર્થ ડ્રાઈવરને મ્યુઝિક લગાવવાં કહે છે, પછી બંને હવે કંઈ જ બોલ્યા વગર, બેસી રહે છે અને ડ્રાઈવર કાર ચલાવે છે. થોડીવાર પછી સિદ્ધાર્થ પર ઓફિસમાંથી ફોન આવે છે તો એ વાત કરે છે અને શ્રદ્ધા મોકો મળતાં, ( થોડું ઘભરાતા) વિશ્વાસને મેસેજ કરે છે કે એ બન્ને નળસરોવર જઈ રહ્યા છે...}}}આ તરફ વિશ્વાસ શ્રદ્ધા વિષે વિચારતો હોય છે, કે બધું બરાબર તો હશે ને...શ્રદ્ધા ક્યાં ઇમેઇલ્સની વાત કરતી હતી? અને એટલાંમાં જ શ્રદ્ધાનો મેસેજ પડે છે, નળસરોવર વિશ્વાસ મેસેજ જોઈને મલકાય છે, અને એ પણ તરત જ ડ્રાઈવરને લઈને નળસરોવર જવાં માટે નીકળી જાય છે, રસ્તામાં