કાંતા ધ ક્લીનર - 13

  • 2.2k
  • 1
  • 1.7k

13.ત્યાં તેની ઉપર ફોન આવ્યો."હેલો, હું રાધાક્રિષ્નન. ક્યાં છો?""સર, હું … હોસ્પિટલમાં છું. મારી મમ્મીનું હમણાં જ અવસાન થયું. તેમને લઈ જવા વગેરે.." કાંતા માંડમાંડ ડૂસકું રોકી કહી રહી."સો સેડ. અને બિલ માટે ડોન્ટ વરી. બધું હોટેલ ચૂકવી દેશે. તેં પોલીસને સારો સહકાર આપ્યો. તું નોકરી પર ચાલુ છે.""ખૂબ આભાર, સર! અત્યારે જ મને પૈસાની જરૂર હતી. આઈ રીમેઈન અ ડીવોટેડ એમ્પ્લોયી ટુ ધ હોટેલ. બોલો સર, કોઈ કામ હતું?" "મમ્મીના અગ્નિસંસ્કાર ક્યારે છે?""કોણ આવવાની રાહ હોય? મારું તો કોઈ નથી. ગાર્ડ વ્રજલાલ તો ડ્યુટી પર હશે. કિચનમાંથી કદાચ રાઘવ.. પછી અહીં હોસ્પિટલમાંથી જ..""વ્રજલાલને આવવા દેશું. આ રાઘવ.. તારો ફ્રેન્ડ