નિતુ - પ્રકરણ 18

  • 1.9k
  • 1.1k

નિતુ : ૧૮ (લગ્નની તૈયારી)નિતુ વહેલી સવારે ઓફિસ માટે તૈયાર થઈને નીચે આવી. સામે જોયું તો ધીરુભાઈ સોફા પર બેઠેલા."લે! કાકા તમે આવી ગયા?""હા નિતુ બેટા. છગીયાએ બૌ કીધું પણ મારું ન્યાં રોકાવાનું મન જ ન્હોતું થાતું. ઘર ઈ ઘર. આ તો ન્યાં ગયા વિના છૂટકો ન્હોતો એટલે થયું કે બે દિ' રોકાયાવું. પણ એક દિ'યે માણ કરીને કાઢ્યો."" એનો ચિન્ટુ શું કરે છે? હવે તો મોટો થઈ ગયો હશેને?""અરે નિતુ વાત જ જવા દે! પેલા તો મને છગીયાની વાતુએ પકાવ્યો અને બાકી હતું એ એના ચીંટિયાએ. પેલા હાલવા ન્હોતો શીખેલો ત્યારે બૌ હારો લાગતો. પણ હવે તો પાંચ છ