અંધારી આલમ - ભાગ 16

(20)
  • 2.3k
  • 2
  • 1.5k

૧૬ : વિસ્ફોટ... ! નાગરાજનની ક્રોધથી સળગતી નજર જોસેફના ચહેરા પર મંડાયેલી હતી. એની સામે અર્ધચંદ્રાકાર ટેબલ પર દેવરાજે ગોલ્ડન ક્લબના કેશિયરને આપેલું કવર પડયું હતું. કવરમાં એક પત્ર હતો. એમાં લખ્યું હતું. અંધારી આલમના બેતાજ બાદશાહ નાગરાજન, તમે લોકોએ મારા પિતા સમાન કાકા મોહનલાલનું ખૂન કર્યું છે, તેના વળતર રૂપે હું તમને આ પહેલો ઝાટકો આપું છું. ટૂંક સમયમાં જ બીજો ઝાટકો આપીશ અને તે આના કરતાં વધુ ભયંકર હશે. લી. મોહિની. નાગરાજન અત્યાર સુધીમાં ત્રણ વખત આ ચૂક્યો હતો. 'એ લોકો આપણને ટ્રેઈલર બતાવીને ગયા છે જોસેફ ..' નાગરાજન ધૂંધવાતા અવાજે બોલ્યો. જોસેફ ચૂપ રહ્યો. “તારા મોંમાં મગ