અંધારી આલમ - ભાગ 15

(20)
  • 2.3k
  • 1.5k

૧૫ : ગોલ્ડન કલબ...! ઉપરોકત બનાવના ત્રણ દિવસ પછી... દેવરાજ કચ્છીના કહેવાતા નિવાસસ્થાને અત્યારે એ પોતે, મોહિની, અજીત, કમલ જોશી ઉપરાંત એક અજાણ્યો માનવી બેઠાં હતાં. એનું નામ માઈકલ હતું. માઈકલને મોહિની જ ત્યાં લાવી હતી. ' મિત્રો...!' દેવરાજ કચ્છીએ સૌને ઉદ્દેશીને કહ્યું, ‘નાગરાજન પાસેથી પચાસ લાખ રૂપિયાનું સોનું આપણા કબજામાં આવી ગયું છે. હવે આપણે આવતી કાલે જ તેની સિન્ડિકેટ પર હુમલો કરવાનો છે. આપણા બદલાની શરૂઆત આ હુમલાથી જ થશે. અલબત્ત, આ હુમલો મામૂલી હશે.’ 'મિસ્ટર દેવરાજ !' સહસા મોહિનીએ પૂછયું, 'તમે કોઈ યોજના ઘડી કાઢી છે ?' 'હા...પરંતુ એ પહેલાં તું એક વાતનો જવાબ આપ...' મોહિનીએ પ્રશ્નાર્થ