અંધારી આલમ - ભાગ 4

(29)
  • 3.3k
  • 2
  • 2.3k

૪ : નાસભાગ રાતની નિરવતામાં વિશાળગઢ સ્થિત આલિશાન રાજમાર્ગ લેડી વિલાસરાય રોડ પર સી. આઈ. ડી. વિભાગનો જવાંમર્દ જાસૂસ - રાજેશ એટલે કે બળદેવ પોતાની પાછળ પડેલી નાગરાજનના ગુંડાઓની ફોજથી બચવા માટે હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને ખૂબ ઝડપથી દોડતો હતો. એણે પહેરેલો વજનદાર ભારે-ભરખમ ગરમ ઓવરકોટ દોડવામાં અંતરાયરૂપ થતો હતો. સૂની સડક દોડવાના અવાજથી ગુંજતી હતી. દોડતા દોડતા જ એણે ઓવરકોટના ગજવામાંથી કેમેરા સહિત બધી વસ્તુઓ બહાર કાઢીને પેન્ટના ખિસ્સામાં ભરી દીધી હતી. નાગરાજનના માણસો એનાથી બસો-એક વાર દૂરના અંતરે એની પાછળ દોડતા હતા. એ બધાના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો હતી. 'ધડામ ધડામ્...' અચાનક જ એક બદમાશની