મમતા - ભાગ 15 - 16

  • 2.7k
  • 1.9k

️ મમતા ભાગ :૧૫( કિસ્મત પણ કેવા ખેલ ખેલે છે. મંથન અને મોક્ષાની અધુરી પ્રેમ કહાની હતી.અને હવે આટલા વર્ષે બંને મળ્યા તો બંનેનાં દિલમાં ફરી પાછા પ્રેમનાં અંકુરો ફુટશે? એ જાણવા વાંચો મમતા ભાગ :૧૫) મંથન અને મોક્ષા રોજ મળતા પણ ઓફિસમાં બંને અજાણ્યા હોય તેમ જ રહેતા. મોક્ષાએ મંથનને ઓફિસનો એક મોટો પ્રોજેકૅટ આપ્યો જેના માટે મંથનને વીસ દિવસ માટે બેંગ્લોર જવાનું થયુ. મંથનને ચિંતા થવા લાગી કે મા અને પરીને એકલા મુકી આટલા દિવસો ઘરથી દૂર મંથન કયારેય ગયો ન હતો. સાંજે મંથન ઓફિસથી છુટી લવ બર્ડ કોફીશોપમાં પહોંચ્યો. થોડીવાર થઈ એટલે મોક્ષા પણ આવી. બંનેએ ઘણો