આજ નો સુવિચાર

  • 1.6k
  • 646

લીમડો કડવો છે એમાં લીમડાનો વાંક નથીસ્વાર્થ જીભનો છેકારણ કે તેને મીઠું ગમે છે..!!વ્યક્તિને હંમેશા પહેરેલા જૂતા થી નહીં, પણ અંદર પહેરેલા મોજા થી ઓળખવો.!નાનાં એક ટપકાં માં વાક્યની શરૂવાત હોય છે,"શું થયું?"અને"કંઈ નહીં "ની વચ્ચે મોટી વાત હોય છે..!!કદીક સીધું, કદીક આડું, ચાલ્યાં કરવાનું આ ગાડું.કર્મની ઘંટી દળતી રહેતી, થોડુંક ઝીણું, થોડુંક જાડું.સપનાંઓને રોકો ત્યાં તો, ઈચ્છાઓનું આવતું ધાડું.આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે, સેલ્ફી પાડું?આ જીવન છે જ અડવીતરું બસ, દિલ થી જીવી લો થોડુ.."એક પુરુષ બદલાયો છે"મોટાભાગના સફળ પુરુષો પોતાની સફળતા પાછળ સ્ત્રીનો હાથ છે એવું જાહેરમાં કહેતા અચકાય તો પણ અંદરથી તો માને જ છે..પણ એક સફળ