એક પ્રેમ આવો પણ..

  • 1.9k
  • 578

૧૯૯૨ સાન્ફ્રાન્સિસીસકો યુ. એસ.એ: વિહંગ ઉતાવળે કાર પાર્ક કરી ઓફિસના મકાનમાં દાખલ થવા જઈ રહ્યો હતો.ત્યાં ટેક્સીમાંથી બ્લેક પેન્ટ અને બ્લુ જેકેટમા સજ્જ એક સુંદર યુવતી ઉતરીને મકાનમાં દાખલ થઈ. ઠંડીને લીધે એ ધ્રુજતી હતી. ઉતાવળને લીધે એના હાથમાંથી ફાઈલ નીચે પડી ને બધા કાગળ વિખરાઈ ગયા.વિહંગે એને કાગળ ઉપાડવામાં મદદ કરી. કાગળો પર પોતાની ઓફીસના સ્ટેમ્પ જોઈ એ પૂછી બેઠો "આર યુ ગોઈંગ ટુ સેવન સ્ટાર ફાઇનાન્શ્યલ કંપની 'સ ઓફીસ ? તે બોલી," યા , આઇ એમ ગોઇંગ ધેર"..બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ.વિહંગ બોલ્યો," આઇ એમ વરકિંગ વિથ સેમ કંપની " એ સુંદર યુવતીનું નામ નેત્રા હતું. એ મુંબઈથી