મમતા - ભાગ 13 - 14

  • 2.5k
  • 1.9k

️ મમતા ભાગ :૧૩(ઘરમાં આજે બધા ખુશ હતા. કારણ કે આજે નાની, વહાલી પરીનો જન્મદિવસ હતો. સાંજે સરસ મજાની પાર્ટીનું આયોજન કરાયેલું હતું. તો શું મોક્ષા પાર્ટીમાં આવશે? તે જાણવા તમારે ભાગ :૧૩ વાંચવો પડશે.) શિયાળાની સાંજ, ડુબતો સૂરજ અને આકાશ સિંદુરવરણી હતું. જાણે નભમાં કેસરી રંગોળી પુરાયેલી હોય. ઘરમાં નાના નાના ભુલકાંઓની ચહલ પહલ હતી. બર્થ ડે ગર્લ પરી સફેદ પરીનાં ફ્રોકમાં પરી જેવી જ લાગતી હતી. સાથે લગાવેલી પાંખો પણ સુંદર લાગતી હતી. જાણે હમણાં ઉડીને માને શોધવા જશે એવું લાગતું હતુ. કૃષ્ણ વિલા બંગલાની બહાર એક કાર આવીને ઉભી રહી. કારમાંથી વાદળી સાડી, ખુલ્લા વાળ અને હાથમાં