દિલની વાત, પ્યારની સોગાત - 3(છેલ્લો ભાગ - કલાઈમેકસ)

  • 1.7k
  • 1
  • 728

કહાની અબ તક: કૃતિ ખુદને નફરત કરે છે એવું કહે છે તો એ વાત ની પાછળ નું કારણ જાણવા નેહલ રોકાઈ જાય છે, પણ એ તો બસ એને રોકવા માટે જ આવું કરી રહી હતી, એ એને રોકાઈ જવા કહે છે, નેહલ એને જણાવે છે કે મમ્મી એને બહુ મિસ કરે છે અને એટલે એક દિવસ તો એને જવું જ પડશે, ભલે બીજા દિવસે એ ફરી પાછો અહીં આવી જાય! પણ ખરેખર પોતે એ અહીં આવી જશે ને, એવું જ્યારે કૃતિ એને પૂછે છે તો એ થોડો અસહેજ થઈ જાય છે. હવે આગળ: "ગીતાની પણ બહુ જ ઈચ્છા છે તને મળવાની