અગ્નિસંસ્કાર - 80

  • 1.9k
  • 1
  • 1.2k

બે ત્રણ દિવસ સુધી ચોવીસે કલાક નજર રાખીને રોકી લેપટોપ સામે બેઠો હતો. પરંતુ પ્રિશા અને અંશ વચ્ચેની વાતચીત પરથી એને કોઈ કલુ ન મળ્યું કે જેથી એ જાણી શકે કે અંશના અને કેશવના મમ્મી મુબંઈમાં ક્યાં રહે છે? અંશે થોડાક દિવસો પહેલા જ પોતાની મમ્મી અને કેશવના મમ્મીને એક અલગ બિલ્ડિંગમાં રહેવા માટે મોકલી દીધા હતા. જેનું સરનામું માત્ર અંશ પાસે જ હતું. દિવસો પસાર થતા ગયા અને એ સમય આવી જ ગયો જેનો પ્રિશા અને અંશને ઇન્તજાર હતો. અગ્રવાલ સ્ટીલ કંપનીનો માલિક નવીન શર્મા આખરે મુંબઈ પહોચી ગયો. બે દિવસ પછી જ અગ્રવાલ સ્ટીલ કંપની પોતાની ગોલ્ડન જુબ્લી