અગ્નિસંસ્કાર - 79

  • 1.6k
  • 1
  • 1.1k

" રોકી વોટ્સ યોર પ્લાન?" રોકીનો સૌથી નજદીકનો મિત્ર સમીરે કહ્યું. " રિલેક્સ સમીર....હજુ તો ગેમની શરૂઆત થઈ છે.." " ગેમ? કેવી ગેમ?" " જો સમીર મારે અંશને ખતમ કરવો જ હોય તો હું પાર્ટીમાં જ એમને ખતમ કરી શકતો હતો પણ મારે પ્રિશાના મારફતે અંશના મમ્મીને મળવું છે...મારો ટાર્ગેટ અંશ પછી પહેલા એની ફેમિલી છે..." " એની ફેમિલીમાં તો એના મમ્મી જ છે...." " રાઈટ..." " મતલબ તું પિતાનો બદલો અંશના મમ્મીને મારીને લઈશ..." " ખાલી અંશના મમ્મી નહિ, કેશવના મમ્મી પણ મારા ટાર્ગેટમાં જ છે..." **********************અંશ અને પ્રિશા બન્ને હવે ખુલ્લીને એકબીજા સાથે રહેવા લાગ્યા. પરંતુ આ લવ