અગ્નિસંસ્કાર - 77

  • 1.9k
  • 2
  • 1.2k

પાર્ટીની અંદર પ્રવેશ કરતા જ ડીજેના ઉંચા અવાજે અંશના કાન ફાડી નાખ્યાં. લોકો એકબીજા સાથે એકદમ ચીપકીને ડાન્સ કરી રહ્યા હતા. રમ વોડકા કોકટેલ જેવા પેગ લગાવીને લોકો નશામાં ધૂત થઈને નાચી રહ્યા હતા.રોકી અને પ્રિશા બન્ને સાથે વાતચીત કરતા આગળ વધવા લાગ્યા જ્યારે અંશ એકલો એની પાછળ ચાલી રહ્યો હતો." પ્રિશા મારી સાથે આવી છે કે આ લફંગા સાથે...આઈ હેટ ધિસ પાર્ટી..." અંશનું તો મૂડ જ ખરાબ થઈ ગયું. " અંશ ત્યાં શું કરે છે અહીંયા આવ.." પ્રિશા એ સાદ આપતા કહ્યું." બોલ પ્રિશા તું શું લઈશ..રમ વોડકા, બિયર..." " સિમ્પલ ડ્રીંક...હું નશાવાળી વસ્તુથી દૂર જ રહું છું..." "