અગ્નિસંસ્કાર - 76

(11)
  • 2k
  • 1
  • 1.2k

" અરે અંશ જરા મદદ કરતો..." બેગ સાથે પ્રિશા ઘરે પહોંચતા જ તેણે અંશને જોઈને કહ્યું. " આટલી બધી શોપિંગ! લાગે છે બે ત્રણ મહિનાની શોપિંગ આજે જ કરી નાખી છે..." પ્રિશાના હાથમાંથી બેગને લેતા અંશ બોલ્યો." એ બઘું મુક તું જલ્દી તૈયાર થઈ જા યાદ છે ને આજ પાર્ટીમાં જવાનું છે..." સોફા પર આરામથી બેસતા પ્રિશા બોલી." પાસનું ઇન્તજામ થઈ ગયું??" " હા...એમ તો થઈ જ ગયું છે..." પ્રિશા થોડાક ધીમા અવાજે બોલી. " તો ક્યાં છે પાસ? જરા બતાવ તો..." " એ રોકી પાસે છે..." પ્રિશાથી અચાનક બોલાઈ ગયું." રોકી એ કોણ છે??" પ્રિશા એ આજ સુધી અંશ