સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 6

  • 1.6k
  • 620

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સુચિત્રા આ જે ઘરને પોતાનું ઘર કહેતી હતી તે હકીકતમાં કોઈ આ વૃદ્ધ મહિલાનું ઘર હતું. તો શું છે સુચિત્રાની હકીકત ?જાણીએ હવે આપણે આગળ.... } સાગર સ્તબ્દ થઈને ત્યાંથી નીકળવા જતો હોય છે. ત્યાં ફરી પેલા મહિલા સાગરને બોલાવે છે. અને પૂછે છે. " તમારે કોનું કામ છે અને સુચિત્રા વિશે કેમ પૂછો છો ? વગેરે વગેરે.. " સાગરથી રહેવાયું નહીં અને તેને હકીકત જાણવા ખાતર તે મહિલાને પૂછે છે કે " તમારું નામ શું છે ? અને સુચિત્રા સાથે તમારે શું સંબંઘ છે ? "તે મહિલા : મારું નામ પ્રભા છે.