મમતા - ભાગ 9 - 10

  • 2.9k
  • 2.1k

️ મમતા ભાગ :9( મૈત્રીના ગયા પછી પરી સાથે પોતાનું જીવન જીવતા મંથનનાં જીવનમાં મોક્ષા આવી. શું મોક્ષા તેના પરિવાર સાથે આવી છે? કે પછી એકલી? શું મંથન સાથે મોક્ષા કેવી રીતે મળશે? વાંચો ભાગ :9) વિચારોનાં વમળોમાં ફસાયેલો મંથન ઘરે જાય છે. સાંજ થઈ ગઈ હતી. શારદાબા રસોડામાં હતાં. અને પરી દડો લઈને મંથન પાસે જાય છે. પણ આજે મંથનનું મન બેચેન હતુ. બસ મંથન એ જ વિચારતો હતો કે તે મોક્ષાનો સામનો કેવી રીતે કરશે? અને ત્યાં જ અંદરથી શારદાબા જમવા માટે બૂમ પાડે છે. બેડરૂમમાં આછો પ્રકાશ હતો પણ મંથનની આંખોમાં આજે નિંદર ન હતી. બસ