મમતા - ભાગ 7 - 8

(11)
  • 2.7k
  • 2k

️ મમતા ભાગ :7️️️️️️️️ (મંથનની ઓફિસમાં આવેલા નવા મેડમ કોણ છે? મંથનનો એની સાથે શું સંબંધ છે તે જાણવા વાંચો મમતા ભાગ :7) સોનેરી સવાર થતા જ મંથન પણ જાગ્યો. અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગ્યો. કોલેજ પહોંચતા જ આગલા દિવસે મળેલી છોકરી તેના સામે આવી અને મંથનનો હાથ પકડીને કેન્ટિનમાં લઈ ગઈ. આ શું? મંથનને આ રીતે કોઈ છોકરી પહેલી વાર સ્પર્શ કરતી હતી. મંથન તો પાણી પાણી થઈ ગયો. પણ આ અજાણી છોકરી તો જાણે આજે બધું જ કહી દેવા આવી હોય તેમ પોતાનો પરિચય આપવા માંડી. Hi, હું મોક્ષા કોલેજનાં પહેલા વર્ષમાં હાલ એડમીશન લીધુ