માંન્યાની મઝિલ ચેપ્ટર - 24

  • 1.8k
  • 1
  • 724

અંશુમનને ધક્કો મારવાનો પિયોનીનો કોઈ ઈરાદો નહોતો પણ આવેશમાં આવીને તેણે અંશુમનને એવો જોરથી ધક્કો માર્યો કે અંશુમન સીધો જમીન પર પછડાયો. અંશુમનનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. તે મનમાં બોલ્યો, 'અત્યાર સુધી કોઈની હિમ્મત નહોતી કે તેને હાથ પણ લગાડી શકે અને કાલની આવેલી આ બે ટકાની છોકરીએ મને ધક્કો માર્યો !!!! અંશુમનનું ગુસ્સાથી તમતમતું મોઢું જોઈને પિયોની ગભરાઈ ગઈ. તે ડરતાં-ડરતાં અંશુમનની નજીક ગઈ અને તેણે અંશુમનની સામે હાથ ધર્યો અને તેને ઊભો કર્યો. રડમસ અવાજે પિયોની સોરી-સોરી કહેવા લાગી.'અંશુમન સોરી, મારો તને ધક્કો મારવાનો ઈરાદો નહોતો પ્લીઝ તું ખોટું ના સમજીશ.' 'માન્યા... મને લાગ્યું હતું કે