કાંચી - 12

  • 2.7k
  • 2
  • 1.2k

એક સ્ત્રીને માને બન્યાની કેટલી ખુશી હોય, એક મા માટે તેનું સંતાન શું હોય એ હું ખુબ સારી રીતે જાણતો હતો ! ભલે હું મુંબઈ રેહતો હતો અને મા વતનમાં ! પણ મા વતનમાં રહીને પણ મારી ચિંતામાંથી મુક્ત નહોતી. ! એ મારી પળપળની ખબર રાખતી, મારી ચિંતામાં રહેતી.પણ કાંચી...! એને તો કસુવાવડ થઇ હતી ! એણે ૯ મહિનાની રાહ જોયા બાદ જયારે એણે પોતાની મૃત બાળકીને જોઈ હશે ત્યારે એના પર શું વીતી હશે એની કલ્પના માત્રથી મારા રુંવાડા ઉભા થઈ જતા હતા!કાંચી, થોડીવાર પહેલા જ રડતી હતી અને હવે એકદમ શાંત હતી! એના વર્તનમાં થતા ફેરફારથી પણ ગાડીની