એક હતી કાનન... - 20

  • 1.2k
  • 612

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 20)તપને લાગણીભર્યા અવાજે પૂરૂં કર્યું.આખરે કાનનની તપશ્ચર્યાનો અંત આવ્યો.કાનનની બદલી ગોંડલ થઇ.કાનને મનન ને ફોનથી સમાચાર આપ્યા કે બીજે જ દિવસે મનન હાજર.છેલ્લા બે દિવસ કાનને પોતાના એકાંતવાસ ને સરળ બનાવનાર દરેકને રૂબરૂ મળી આભાર માનવા માટે ફાળવ્યા.કાનન ના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ પોતે કશું ને કશું ગુમાવી રહી હોય એવું અનુભવતી હતી.કાનન નું વ્યક્તિત્વ જ એવું હતું,સ્વભાવ જ એવો હતો કે જ્યાં જાય ત્યાં કેન્દ્રસ્થાને જ હોય.મનન તો છેલ્લા બે દિવસથી કાનને બિછાવેલી સંબંધોની જાળને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.આ બે દિવસ દરમિયાન સૌથી વધુ દુખી માનસી હતી અને સૌથી વધુ