જોની લીવર - કિંગ ઓફ કોમેડી

  • 1.8k
  • 716

આંધ્રપ્રદેશથી મુંબઈ આવી રોજના રૂ. 5થી 6 કમાવવા પેન વેંચતા જોની લીવર પાસે આજે ૨૨૮ કરોડની સંપત્તિ નાણાકીય ભીડમાં આવી ૧૩ વર્ષની ઉંમરે આત્મહત્યાનો પ્રયાસ કરનાર બન્યા કોમેડી કિંગ તિરંગાના અપમાન કેસમાં સજા ભોગવી, પણ અજાણતામાં બનેલી ઘટનાનો આજે પણ રંજ છે કહેવાય છે ને કે, દરેક હસતા ચહેરા પાછળની કહાની ખૂબ જ દર્દનાક હોય છે. આજે આપણે એવા જ એક બોલીવુડ કોમેડી કિંગની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે પોતાની શાનદાર કોમેડી એક્ટિંગથી દુનિયાને હસાવી છે. મીમીક્રી કરવાની આવડત અને કોમેડીથી પ્રખ્યાત અભિનેતાનું નામ ભારતીય શોબીઝના સૌથી લોકપ્રિય હાસ્ય કલાકારોમાં લેવાય છે. આ એ જ કોમેડી કિંગ જેણે લોકોના