વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 14

  • 1.6k
  • 880

{{{Previously: શ્રદ્ધા : મારો ફોન તૂટી ગયો હતો, યાદ છે ને મેં તને ઇમેઇલ કર્યો હતો!!! નવો નંબર મોકલ્યો હતો! આપણે...વિશ્વાસ ( શ્રદ્ધાને વચ્ચે જ અટકાવીને ) : શું? કયો ઇમેઇલ? કયો નંબર? મને કોઈ ઇમેઇલ કે નંબર માંડ્યોજ નથી... (નિસાસો નાખતાં ) મળ્યા હતા તો ફક્ત સમાચાર...અને એ પણ તારા મેરેજનાં !!!! શ્રદ્ધાને વિશ્વાસની વાત સાંભળીને આઘાત લાગે છે, એને કંઈ સમજાતું નથી. શું જવાબ આપવો ? શું કેહવું ? કંઈ જ નહીં... એ પણ વિચારોમાં ડૂબી જાય છે....}}}વિશ્વાસ: શ્રદ્ધા….., શ્રદ્ધા સાંભળે છે!!! કંઇક તો જવાબ આપ...તું કયા ઇમેઇલ્સની વાત કરતી હતી? મને જો તારાં ઇમેઇલ્સ મળ્યાં જ હોત