મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

  • 2.9k
  • 1
  • 1.3k

મોબાઇલ ઓફ, કહાની ઓન (મીની સ્ટોરીઝ સિરીઝ) પ્રસ્તુત સિરીઝ માં એક જ વાક્યથી શુરૂ થતી અલગ અલગ એવી સાત નાની નાની વાર્તાઓ ને મેં લખી છે, અને એ વાક્ય આ છે - એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું! વાર્તા ( 1 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સા ને લીધે ફાટી જતું હતું ! હા, બોલ! સોરી! મોબાઈલ માં ચાર્ચિંગ નહોતું, હમણાં જ ચાર્ચિંગ માં મૂકી ને આવી છું. . . ગીતાએ સફાઈ આપી. હા, કોઈ વાંધો નહિ, શું કહ્યું પપ્પા