શ્રધ્ધા અને ધીરજ....પરમ સુખ

  • 1.8k
  • 3
  • 630

એક વખત ની આ વાત......શ્રીમાન ધનસુખ શેઠ નામના વણીક પર ભગવાન દ્વારિકાધીશની અપાર કૃપા વરસેલી.જેવુ નામ એવુ જ એનુ ભાગ્ય,ધન સાથે સુખ વગર કહ્યે આવેલુ.ખૂબ શ્રધ્ધા સાથે ભગવાન શ્રી દ્વારિકાધીશની ભકિત કરે અને પ્રામાણીકતાથી જીવન પસાર કરે,અને તેને મળતા લોકોને પણ આ જ વાત સમજાવે કે જો તમે કઈ ખોટુ કર્મ કરો છો તો ....બીજા કોઇ ને ખબર હોય કે ન હોય પણ બે વ્યકિત ને તો ખબર હોય જ છે, એક આપણે ખુદ ....એટલે કે આપણે પોતે અને બીજો વૈકુંઠ માં બેઠેલો તેનો ઈશ્વર....તેનો દ્વારિકાધીશ...માટે કર્મ હંમેશા ઈશ્વર ની સાક્ષીએ જ કરવા. તેનો આ જીવન મંત્ર.....આ મંત્ર થકી જ