દેવદૂત

  • 1.6k
  • 1
  • 710

સુશ્રુષા અને કરુણાનો પર્યાય એટલે નર્સ નર્સ એટલે સેવા ચાકરી કરનાર વ્યક્તિ. તેનું કામ ડોકટર કરતાં વધારે મહત્વ નું છે તે દર્દી ની સારસંભાળ કાળજીપૂર્વક લે છે. દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યાર બાદ ની જવાબદારી ડોક્ટર અને નર્સ ની થઈ જાય છે. દર્દી નું દુઃખ અને દર્દ ઓછું કરવા સહાનુભૂતિ સાથે તેની સેવા કરવી એ પણ ઉત્સાહપૂર્વક, ખંત અને લાગણી  સહિત. બિલકુલ કંટાળા વગર અને હસતાં મોઢે દર્દી ને આવકાર આપવો અને તેની માવજત કરવાનું કાર્ય એક નર્સ કરી શકે છે. ડોક્ટર તો નર્સ વગર પાંગળા થઈ જાય છે. દર્દી ની તપાસ કરવામાં, દવા આપવી, તેને સ્વચ્છ રાખવું, તેને