એક હતી કાનન... - 19

  • 1k
  • 484

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 19)અને મોર્નિંગ વોકે એને એક નવા મિત્રનો ભેટો કરાવ્યો.કાનને થોડા દિવસોમાં જ અનુભવ્યું કે દરિયાદેવ ની એક વધુ કૃપા. આ નવી મિત્રતા તો જિંદગીના અંત સુધી ટકી રહી.“બેંકે મોર્નિંગ બ્રાન્ચ ચાલુ કરી છે કે શું?” કાનને પાછળ જોયું તો તપન હતો.“મોર્નિંગ બ્રાન્ચ તો ચાલુ નથી કરી પણ મેં મોર્નિંગ વોક તો ચાલુ કર્યું જ છે.”કાનને જવાબ આપ્યો.“અને કોલેજની ચાવી આજે તમારી પાસે રહી ગઈ લાગે છે?”કાનને વળતી કોમેન્ટ કરી.“નહીં કાનનબેન,વળતે કામ આવે એટલે સાઈકલ સાથે રાખું પણ અત્યારે જવાનું તો ચાલતાં ચાલતાં.”તપને સ્પષ્ટતા કરી.તપન પણ કાનન માટે અજાણ્યો તો નહોતો જ.જૈનપુરી માં