જીંદગી ની દોડ

  • 1.9k
  • 660

‌સવારના સાડા છ વાગ્યા હતા . ખૂબ સરસ વાતાવરણ હતું રાજેશ ભાઈ અને કિર્તી બેન શાંતિથી સૂતાં હતાં . ત્યાં અચાનક ‌કંઈક પડવાનો બહુ જોરદાર અવાજ આવ્યો . રાજેશ ભાઈ અને કિર્તી બેન ઝબકી ગયા અને ખૂબ જ ઝડપથી નીચે ગયા અને જોયું તો .... આરવે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી એ એના આલિશાન બંગલાના આઠમાં માળ માંથી નીચે કૂદ્યો પણ નીચે કાર હોવાથી એ બચી ગયો પણ ખૂબ લોહી નીકળ્યું એને ખૂબ ઈજા પહોંચી હતી એને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો . રાજેશ ભાઈ બહું મોટાં બિઝનેસ મેન હતા . એમણે આરવ માટે ખૂબ ટ્યુશન રખાયા હતા પણ