તારી પીડાનો હું અનુભવી - ભાગ 6

  • 2k
  • 1
  • 866

મમ્મી કાયમની જેમ રસોડામાં વ્યસ્ત હતી. ‘રોનક ક્યાં છે?’ ‘બહાર ગયો છે, આવતો હશે.’મમ્મી નાસ્તાની પૂરી બનાવતી હતી. મેં એક-બે પૂરી ખાધી અને પાણી પીધું. મને હતું કે મમ્મી મને પૂછશે કે મીતને મળવા ક્યાં ગઈ હતી અને શું વાતો કરી. પણ મમ્મીએ કંઈ ના પૂછ્યું. મમ્મીની આ ઓપનનેસ મને સ્પર્શી ગઈ. જો કે એ સાધારણ રીતે મારી ઈન્કવાયરી કરત તો પણ મને કોઈ વાંધો નહોતો. મા તરીકે એને હક છે પૂછવાનો.ક્યારેક સંબંધોમાં કોઈ સવાલ-જવાબ હોય કે ના હોય પણ એમાં વિશ્વાસનું બળ હોય એ અગત્યનું છે. અને જો કોઈ આવો વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ કેમ કરીને તોડી શકાય?રોનક