લોચો પડ્યો - 4

  • 1.5k
  • 658

'હર્ષયા ઉઠ....' કોઈ મારા ગાલ થપથાપાવતું હતું. પણ મારી ઊંઘ કુંભકરણ જેવી હતી. જે જલ્દી ઉડે તેવી નહતી.મને દીપે જોર થી હલાવી ને ઉઠાડ્યો. મારી સામે દીપ નું મોટું માથું દેખાતું હતું. તે પેપર લઈને મને કાંઈક બતાવતો હતો. મેં મોબાઈલ ઓન કરીને ટાઈમ જોયો. સવારના છ વાગ્યા હતા."હજી તો છ વાગ્યા છે...મને આઠ વાગ્યા વગર ઉથડવાનો ટ્રાય ન કરતો. પ્લીઝ." મેં ફરી બ્લેન્કેટ મારા મોઢા પર ઢાંકી દીધો."લ્યા બબુચક ઉઠ... એક મોટો લોચો પડ્યો છે." દિપ મને જોર જોરથી હલાવવા લાગ્યો. હું હજી વધારે સુવા માંગતો હતો. તેનું ઓવર રીએક્ટ કરવું ખૂબ સામાન્ય હતું તેથી હું તેની વાત અવગણીને