એક હતી કાનન... - 18

  • 1.3k
  • 522

એક હતી કાનન... – રાહુલ વોરા (પ્રકરણ – 18)કુદરતને હવે લાગ્યું કે ધૈર્યકાન્તની જીદને પોષનાર હવે નથી રહ્યા તો લાવ ને એને પણ એક પાઠ ભણાવી દઉં.પિતાની ઉત્તરક્રિયા પતાવી ધૈર્યકાન્ત વડોદરા પહોંચ્યા કે સમાચાર મળ્યા કે એનું મેનેજર પદ છીનવી લેવામાં આવ્યું છે.જે બ્રાંચના એ મેનેજર હતા એ જ બ્રાંચમાં એકાઉન્ટન્ટ તરીકે બેસવું પડ્યું.ઉપરાઉપરી આઘાત ની અસર એની તબિયત પર દેખાવા લાગી.ડાયાબીટીસ,બીપી એ પણ પોત પ્રકાશયું.એક સાંજે થાકેલા પાકેલા ઘરે આવ્યા અને છાતીમાં દુખાવો ઉપડ્યો.સરૂબેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી.એ જ એપાર્ટમેન્ટ માં રહેતા સુરેશભાઈ તથા અન્ય ની મદદથી હોસ્પીટલમાં દાખલ કર્યા.માઈલ્ડ હાર્ટએટેક હતો. સરૂબેને સાંભળ્યું કે પોતાના પતિ ઘેનમાં સતત કાનન