અ - પૂર્ણતા - ભાગ 10

(12)
  • 3k
  • 2.5k

રેના એસીપી મીરાને કહે છે કે વિક્રાંતને તે મળી હતી ત્યારે વિક્રાંતે તેના પર બળજબરી કરવાની કોશિષ કરી હતી. આ સાંભળી મીરા રેના પર કટાક્ષ કરે છે. "તમારા જેવી સેક્રેટરી કમ મેનેજરને અમે સારી રીતે ઓળખીએ છીએ." આ સાંભળી રેનાનો અવાજ થોડો ઉંચો થઇ ગયો. "મારા જેવી એટલે? તમે કહેવા શું માંગો છો?" "અવાજ કાબૂમાં રાખીને વાત કરો મિસિસ રેના. એ ન ભૂલો કે તમે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠાં છો. એ પણ એસીપી મીરા શેખાવતની સામે. મને મારી સામે ઊંચા અવાજે વાત કરતી વ્યક્તિ પસંદ નથી." રેનાએ એક ઊંડો શ્વાસ લીધો. "ઓકે, સોરી. જુઓ મેમ, હું એક સારા ઘરની ઇજ્જતદાર