એક હતી કાનન... - 17

  • 1.4k
  • 592

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 17)“કદાચ અહીં તું જ એક એવી છો કે જેની સાથે આટલી ખુલીને વાત કરે છે.એટલે પ્લીઝ સંભાળ રાખજે મારા મનનની. અહીં બેઠેબેઠે મારી વધારે પડતી ચિંતા કર્યા કરે છે.” કાનને લાગણીશીલ અવાજે કહ્યું.કાનન ના વિશ્વાસે તાપસી નું માન બન્ને તરફ ખૂબ વધી ગયું. બીજે દિવસે કાનને પહેલું કામ ટપાલી રમણભાઈ નો આભાર માનવાનું કર્યું.બેંકની નોકરી એને કારણે જ શક્ય બની હતી. બેંકે જતાં પહેલાં મીઠાઈનું પેકેટ આપી આવી અને આભાર પણ માની આવી.સાંજે બેન્કમાંથી નીકળી મમ્મીને મળવા પહોંચી ગઈ.કાનને ભલે પાછી ન ફરવાના નિર્ધાર સાથે ઘર છોડ્યું હતું પણ એ સમજતી હતી કે