પ્રેમ ની એક પળ

  • 2.2k
  • 750

સ્ત્રી નું હૃદય, કેટલું કોમળ ,હોય છે! જે ને જીતવા એક નાનકડી જ કોશિશ પૂરતી હોય છે. ક્યારેક એક નાનકડું સ્મિત એના દિલ ને જીતી લે છે ને ક્યારેક એના દિલ ને જીતવા મોંઘીદાટ ભેટ પણ નકામી ઠરે છે.ચાલો આજે હું તમને મારા જીવનની એક એવી વાત કહું જયારે સમીરે મારું દિલ જીતી લીધું. મારા ને સમીર ના લવ કમ એરેન્જ મેરજ! સમીર મારા જીજાજી ના ખાસ મિત્ર! અમે દીદી ની સગાઈમાં મળ્યા! મજાક મસ્તીની વાતો થી મિત્રતા થઈ! સમીરને હું ખૂબ ગમી ગઈ થોડા દિવસો બાદ સમીરના ઘરેથી મારી માટે માંગુ આવ્યું શ્રીમંત પરિવારની વાત હતી ને વળી! જીજાજી