અગ્નિસંસ્કાર - 74

  • 1.9k
  • 1
  • 1.1k

કેશવ ગરમાગરમ કઢી ખીચડી લઈને આવી ગયો. કેશવના આવતા જ નાયરા બેડ પરથી ગુસ્સામાં ઊભી થઈ અને કહ્યું. " કેશવ...આ અજાણ્યો નંબર શેનો છે?" " અજાણ્યો નંબર.. જરા બતાવ તો..." કેશવે નાયરાના હાથમાંથી ફોન લેતા કહ્યું. " અરે આ... નાયરા તું નંદેસ્વર ગામ ગઈ હતી ને ત્યારે મને રસ્તે એક બાળક મળ્યો જેણે મદદ માટે મારી પાસેથી ફોન માંગ્યો હતો તો બસ આ નંબર એણે જ ડાયલ કર્યો હશે...પણ એમાં તું આટલી ગુસ્સે કેમ થઈ ગઈ?" " કેશવ...પોલીસ ભલે તને શોધતી બંધ થઈ ગઈ છે પણ તું જે ગામમાં બવાલ કરીને આવ્યો છે અને તે જે થોડાક મહિનાઓ પહેલાં પેલા