અગ્નિસંસ્કાર - 72

  • 1.8k
  • 1
  • 1.1k

" અત્યારે આ લીલાવતીને એ બધા ક્યાં છે?" અંશે પૂછ્યું." એ હાલમાં તો ઇન્ડિયાની બહાર છે પરંતુ છ મહિના પછી એ લોકો મુંબઇ આવી જશે.." " અને મુંબઈમાં આવતા જ તું એને ખતમ કરવા માંગે છે..." " હા અંશ...." " કોઈ પ્લાન તૈયાર કર્યો છે??" " અગ્રવાલ સ્ટીલ કંપની છ મહિના પછી પોતાની ગોલ્ડન જુબ્લી ઉજવવા જઈ રહી છે..જેના માટે એક ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે....આ ફંક્શનમાં ઘણા નામચીન મહેમાનો આવશે....લોકો એકબીજા સાથે મળશે પાર્ટી કરશે અને અંતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે..." " પ્રેસ કોન્ફરન્સ??" " હા, લીલાવતી નવીન અને આરવ આ ત્રણેય સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ