સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 4

  • 1.8k
  • 700

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા બજારમાં કોઈ સામાન લઈને પાછી ફરતી હોય છે.. ત્યાં બજારમાં એક ઝાડ પાછળ છુપાઈને કોઈ વ્યક્તિ રેખાને જોતું હતું અને તેને જોઈને રેખા સ્તબ્ધ થઈ જાય છે... ]હવે જુઓ આગળ... રેખા જે વ્યક્તિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે.. તે બીજું કોઈ નહીં પણ સાગર હોય છે... તે બિલકુલ મજબૂર તેમજ લાચાર બનીને ઊભો હોય છે... તેની આ હાલત ઉંમરના લીધે હોય કે કેમ ખબર નહીં પણ હાલત એવી હતી કે તેને એક નજરથી ઓળખવો પણ જાણે મુશ્કેલ હતો... રેખા સાગરને જોવે છે. અને ઓળખી પણ જાય છે. તેમ છતાં તેને ન જોયો