કોણ હતી એ ? - 7

  • 2.7k
  • 1.6k

( મયંક અને રવિ રહસ્ય નો પર્દાફાશ કરવા મથે છે. સંજના ના ઘર ના એડ્રેસ પર બીજું કોઈ નીકળે છે. રવિ અને મયંક ને સીસીટીવી માં કોઈ બીજું વ્યક્તિ નજરે ચડે છે. બન્ને ઇન્સ્પેક્ટર અવિનાશ ની મદદ લેવાનું વિચારી રહ્યા છે ) રવિ ની અંદર ફરી આત્મા એ પ્રવેશ કર્યો હોવાથી રવિ નું શરીર દુઃખતું હતું. સવારે રવિ પથારી માં પીડા માં પડ્યો હતો. મયંક તેના માટે ચા લઈને આવે છે. મયંક તેને રાત ની વાત જણાવે છે. અને એ પણ જણાવે છે કે તે આત્મા તેના માટે જ આવી છે. અને તે ટેને મારી નાખવા પર તુલી છે. '